દુનિયા માં તમે કોને પસંદ કરો છો એ મહત્વ નું નથી.પણ તમે જીવન માં એમ પણ વિચારવું પડે કે...કોઈ મને કેટલો પ્રેમ કરે છે..
આપડે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે હું જેને પ્રેમ કરું છું એ મને પ્રેમ નથી કરતી પણ ...કોઈ દિવસ આપને એ વિચાર્યું કે ? દુનિયા માં મને કોણ પસંદ કરે છે?
જો તમને પસંદ કરવા વાળુ મળી જાય તો..તમારે લાઈફ માં પ્રેમ માં દગો નાઈ મળે....
-js makers