Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો 😊🙏.

https://youtu.be/FU4lbva0FT4


એટલું બધું છુપાવી બેઠો છે,
ઝાકમઝોળ પણ અંધારી લાગે છે.

કોઈ બોલે મીઠા શબ્દો હવે તો,
બાણથી પણ ઘાતક વાગે છે.

આંખ ભીની નથી પણ રડતો દેખાય છે,
ચહેરા પરનો પસીનો અશ્રુ લાગે છે.

હવે વાત કરીશ કે વિવાદ કરીશ તું,
ઊંઘમાં પણ એતો હવે જાગે છે.

શરીર તો છે જ એનું એની સાથે,
આ તો આત્મા હવે દૂર ભાગે છે.

-
રોનક જોષી "રાહગીર".
ઉંટવા.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111838792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now