જે શાશ્વત નથી
જે ક્ષણભંગુર છે
જે નાશવંત છે
જેનો જન્મ થયો છે
એનો અંત પણ નક્કી છે
યાદ રહી જાય છે માણસના કર્મો
એટલે આપણે અહમ્ કરવો જોઈએ નહીં..
ઈશ્વર સિવાય કંઈ પણ શાશ્વત નથી
જીવનની અંતિમ રાત્રીએ પણ માનવને આ સમજણ આવે તો એનું જીવન સફળ થઈ શકે છે..
સત્કર્મ, સદવિચાર દ્વારા માનવ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે.
- કૌશિક દવે
-Kaushik Dave