Gujarati Quote in Religious by Mahesh Gadhvi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્યામ વર્ણ શુભાંગીની, દેવી જોને દયાળી
ગઢ પાવા ના બેસણા,નમું તુને મહાકાળી.

શિવા શિવપ્રિયા સદા, કાલરાત્રિ મહાકાળી.
તંત્ર મંત્ર તારે ચરણે માડી દુઃખો ને દ્દે બાળી.

જય મહાકાળી જય પરાંબા ભગવતી ને કોટી કોટી પ્રણામ.
મહેશ ગઢવી" કવિ આશ"

Gujarati Religious by Mahesh Gadhvi : 111837816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now