નાના હતા ત્યારે કંઈક વાગતું તો સૌથી પહેલા આપણે બા ને કહેતા હવે મોટા થતા બા ને જ ન ખબર પડે એની કાળજી રાખીએ છીએ નાના હતા ત્યારે બા આપણી ચિંતા કરતા હવે આપણે આપણી બા ની ચિંતા કરવાની છે એ જ્ઞાન આવ્યું .
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
( અહિં બા એટલે મારી જનેતા 😇
-Bindu _Anurag