આવી રે દિયારી નેર ભરઈ ભાજાર.
રંગ બે રંગી રંગોલી સે ભરઈ ભાજાર.
ઘાટ ઘાટ જે દિવડેસે ભરઈ ભાજાર.
લબ જબ વારી લાઈટસે ભરઈ ભાજાર.
નવે નવે કચ્છી તોરણેસે ભરઈ ભાજાર .
મીઠાઈએ જી ધુકાનસે ભરઈ ભાજાર.
જાત જાત જે ફુલડેસે ભરઈ ભાજાર.
નવે નવે લુગડે લટે સે ભરઈ ભાજાર.
લાટ લાટ નવે જોડે સે ભરઈ ભાજાર.
નર ચે આવી દિવાડી ને ભરઈ ભાજાર.
નર