તું શું છે તે કેમ સમજાવું તને. મારા માટે તારો કેટલો પ્રેમ છે શું તે મને ખબર નથી. આ જીવનમા શું કરું કાંઈ સમજાતું નથી મને, કેમ તને પામું એ પણ સમજાતું નથી મને. તારી સાથે વાત કરવા માંગુ છું પણ વાત કરી શકતો નથી , તને જોવા માંગુ છું પણ તને જોઈ શકતો નથી. મારા જીવનનો તું શાર છે તે હવે કેવી રીતે તને કહું . ગુલાબના ફુલ માંથી જેમ એક એક પાંખડી ખર્યા કરે છે તેમ હું રોજ મારી અંદર થી ખર્યા કરું છું.આ જીવ એકલો ફર્યા કરે છે, તું દૂર નથી છતાં તું દૂર લાગે છે. મારું અસ્તિત્વ કદાચ અલગ થાય હું સહન કરી પણ લવ, પણ તું........... હે રામ..... હે રામ........ હે રામ........
સોનુ ધોળીયા.