Gujarati Quote in Microfiction by Dharmendra Kanala

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk

મારા વ્હાલા ગુજરાતીઓ,
જેમ-જેમ ટીવી,મોબાઇલ, સોશિયલ મીડિયાઝ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે,તેમ-તેમ ગુજરાતી ભાષા અને વ્યાકરણ બળવતર બનવાને બદલે ક્યાંક અન્ય ભાષા સાથે સંમિશ્રિત થઈ જરા જુદા સ્વરૂપે પ્રસ્તુત કરાઈ રહી છે. ત્યારે આપણી સૌની ફરજ છે કે ભાષાશુદ્ધિ અને વ્યાકરણશુદ્ધિ માટે પ્રયત્ન કરીએ.

માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે જ નહીં, પણ દરેક ગુજરાતી માટે આ વ્યાકરણના વિડિયોઝ સમર્પિત કરું છું.

તો આવતીકાલે સવારે 9:00 વાગે આપ સૌ આ વિડીયો જોવા માટે ચોક્કસથી મારી સાથે લાઇવ જોડાજો અને આ લિંક આપના મિત્ર વર્તુળમાં ચોક્કસથી શેર કરજો. જેથી બધા જ તેનો લાભ લઈ શકે.

જય જય ગરવી ગુજરાતી

https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk

https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk "> https://youtu.be/YsOJSYYbEXk

Gujarati Microfiction by Dharmendra Kanala : 111836703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now