#Mahalaxmi
નારી ના 9 અવતાર
૧. સવારે કામકાજ માં વ્યસ્ત-અષ્ટભુજા
૨. છોકરાઓ ને ભણાવે - સરસ્વતી
૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત - મહાલક્ષ્મી
૪. પરિવાર માટે રસોઈ બનાવે - અન્નપૂર્ણા
૫. પરિવાર ની તકલીફ માં
દ્રઢતાથી ઉભી રહે - પાર્વતી
૬. પતિ ભીનો રૂમાલ પલંગ
પર નાખે -દુર્ગા
૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ
નીકળે તો કાલી
૮. પતિ ભૂલથી એના પિયર
વિશે કાઈ કઈ દે -મહિસાસુર મર્દીની
૯. પતિ જો બીજી સ્ત્રીના
વખાણ કરે તો-રણચંડી
ખુશ નસીબ છે "પરણેલા" લોકો
જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.