Gujarati Quote in Poem by Dharmista Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકાંત એટલે ' સ્વ ' સાથેનો સીધો સંવાદ.
એકાંત એટલે ' સ્વ ' ની ખોજ.
એકાંત એટલે સંસારમાં રહી સાધુતાને પામવાનો માર્ગ.
એકાંત એટલે ચારિત્ર્યની ખરી કસોટી.
એકાંત એટલે નિજાનંદ.
એકાંત એટલે ધ્યાન વગરની ધ્યાનવસ્થા.
એકાંત એટલે સ્વ વિકાસની ઉજળી તકો.
એકાંત એટલે એકલતાનું
પોઝિટિવ રૂપ.
એકાંત એટલે જીવનમાં ભાગ્યેજ મળતો અવસર.

-Dharmista Mehta

Gujarati Poem by Dharmista Mehta : 111836338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now