યાદ રાખો:
રાજા દશરથે પત્ની કૈકેયી નું જ સાંભળ્યું... ભલે છોકરાને વનવાસ થયો... પોતાનો જીવ ગયો...
*પણ આજે એમને આદરણીય માનવામાં આવે છે...*
શ્રીરામે પત્ની સીતાનું સાંભળ્યું... હરણની પાછળ ગયા... પછી રાવણ પાછળ જવું પડ્યું...
*પણ આજે લોકો એમની પૂજા કરે છે...!!!*
પણ રાવણે પત્ની મંદોદરી નું ન સાંભળ્યું, પરિણામ...
*નાશ તો થયો જ અને છતાં દર વર્ષે સળગાવવામાં આવે છે...!!!*
એટલે કહું છું... છાનામાના જ રહેજો... બિલકુલ મગજ, બુદ્ધિ ચલાવશો જ નહીં... *ફક્ત પોતાની પત્નીનું સાંભળવાનું જ રાખશો..* અને જીવન સુખેથી પસાર કરવાનુ...
દશેરાની શુભકામનાઓ ....
🤪