Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*”સાવરણા (ઝાડુ🧹APP) નું સ્થાન સંડાસ માં હોય ગુજરાત ની રાજગાદી પર નહીં!!!!.”*

*જે ગુજરાત ની ધરતી પર આજીવન મંદિરોમાં મફત અન્ન- ક્ષેત્ર ચાલતાં હોય.*

*મફત પાણી ની પરબ ચાલતી હોય.*

*જયાં એક સાદ પર કોઈક અજાણ્યાં ગુજરાતી ના દિકરા- દિકરી નાં દવાખાના ની સારવાર માટે લાખો રૂપિયા નાં ફંડ ભેગાં થતા હોય.*

*જયાં ગૌ સેવા નાં ડાયરા માં ડોલર ની ઉછામણી થતી હોય.*

*એ "ગુજરાત" ની ધરતી પર "મફત ની વીજળી"ના નામે કોઈ કટ્ટર બેઈમાન રાજકારણ રમી ને જીતવાના મનસૂબા ધરાવે છે બોલો!!!!!...*

*અલ્યા..*
*અમે ગુજરાતીઓ મફત નું લેવામાં નહીં, પણ કોઈક ને મદદ કરવામાં અને સેવા આપવામાં જ માને છે.*

*આ પોસ્ટ કોઈક પેલાં મફતીયાને પહોંચાડજો, તો વહેમ માંથી બહાર આવે.*

આ ગુજરાત છે..
કોઈ *દીલ્હીના ઠગ કે ગદ્દારોનું પંજાબ* નથી.

આ *"ગરવી ગુજરાત"* ના સ્વમાન માટે, દેશ ધર્મ ને માટે પોતાની પત્ની અને દિકરાને પણ આપી દેનાર ગુજરાતીઓ છે.

અહીયાં કાઈ *માંગણ કે ભિખારી* નથી પાકતા.

૧૦૧, ૨૦૧ કે ૫૦૧ દિકરીઓને એક જ માંડવે, કોઈની પણ પાસે ઝોળી લઈને માંગ્યા વિના, હરખથી પેટભરી ને કરીયાવર આપે આ એ જ ગરવો ગુજરાતી ભાયડો શુ ૩૦૦₹ ની મફતની વિજળી માટે વેચાઈ જાય?

આપણે ગુજરાતીઓ જો ખરેખર આ *ગુર્જરી માં* ને ખોળે આળોટયા હોય ને, તો આવા *ઠગ કે ગદ્દાર* નો પડછાયો પણ ન લઈએ, ત્યારે આપણાં ગુજરાતી હોવાનું ગૌરવ સાર્થક ગણાય.

માટે આ જ સંદેશો ફરતો ફરતો, ફરી પાછો તમારી જ પાસે સાંજે આવવો જોઈયે, અને આત્માને ટાઢક પણ વળવી જોઈયે.

*એ ❌આખો સાવરણા-ઝાડુ તો દુર 🧹 એની એકપણ સળી ❌ અહીંયાં ના દેખાય તેની કાળજી રાખજો ત્યારે જ આપણે પાક્કા ગુજરાતી. *

*જય જય ગરવી ગુજરાત*
*વંદે ગુજરાત*

🇮🇳🚩A1 group

Gujarati Motivational by Deepak Vyas : 111835967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now