પ્રતી લિપિ ગુજરાતી પર મને આટલા પુરસ્કાર મળ્યા છે માતૃ ભારતી પરથી માતૃભારતીમાં મને ફોલો કરવા આવેલા followers નો આભાર વિનંતી કરું છું મારી રચનાઓ લવ સ્ટોરી ક્રાઈમ સ્ટોરી સામાજિક વાર્તાઓ અને પ્રેમ અને જીવનની કવિતા વાંચવા માટે મને માતૃભારતીમાં ફોલો કરો આભાર