લોહી ની જરૂર છે *O Nagativ રક્ષાબા કુલદીપસિંહ જાડેજા* લોહી દેવા જવાનું *અમદાવાદ* ટીકીટ ભાડુ ખાવા પિવાનો ખચૅ આપી દેવામા આવશે
મદદ કરવા નર્મ વિનતી
*મો 6351401432*
*મહેન્દ્ર સિંહ જખુભા જાડેજા ગામ પુનડી તા. માંડવી કચ્છ*
નોંધ::::એમને *(૯)નવ બાટલા લોઈની જરુરીયાત* સે અને બલ્ડ ટ્રાંસ્પર કરવાનું હોવાથી વ્યક્તિ હાજર જોસે। (૨) વ્યક્તિ થયા છે
*મેસેજ જેમ બંને એમ દરેક વ્હોટસપ ગ્રુપોમાં તથા દરેક સોશ્યલ નેટવર્કિંગ વેબસાઈટો તાત્કાલીક અસરથી ઈમર્જન્સીમાં ફોરવર્ડ કરજો આપ સૌ હિતેચ્છુ સ્વજનો.*