*'આપણા'* ની ખુબ જ સુંદર વ્યાખ્યા..
*'તમે'* *'તમારા'* થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે..
*'તમને'* શોધવામાં
*'તમારી'* જે મદદ કરે..
*એ 'આપણા'..*
Jay jinendra
*માણસને*
*ખોટું*
*ત્યારે જ બોલવું પડે છે,*
*જ્યારે લોકો..*
*સાચું*
*સમજવા તૈયાર નથી હોતા ...!*
Good morning🌞🌞🌞