પતિ: તારી બેન પણી મળી હતી આજે રસ્તા માં.... મને અડધો કલાક રસ્તા માં ઉભો રાખી વાત કર્યે જ જાય..... ખરી લોહ-ચુંબક છે એ...
પત્ની: એ લોહ-ચુંબક જ છે.. પણ...... તમે લોખંડ શું કામ બન્યા...?
😂😜
પતિ :- સાલું લગ્ન પછી જિંદગી માં રંગ નથી રહ્યો ...
પત્ની :- મારી સામે જોઈ ને બોલો તો ...
પતિ :- અરે ગાંડી ,,,, હું એમ કહેવા માંગુ છું ... કે લગ્ન પછી તારા માં એવો ખોવાઈ ગયો છું કે દુનિયા દેખાતી જ નથી ...
પત્ની :- હા ... હમમમ ... એમ ...
😂😁
એક પત્નીએ પોતાના મોબાઇલમા📱 સ્ટેટસ મૂક્યું :
*હું એમના પર ખૂબ જ *વિશ્વાસ* કરું છું. *
*મારો *વિશ્વાસ* અને ...
***
*
***
*
***
*એમના *હાડકાં*એકસાથે જ તૂટશે*
😂 😂
*અમિતાભે ભૂરાને એક કરોડનો પ્રશ્ન પુછયો :*
*સ્ત્રીના પગ દબાવવા તે ફરજ છે કે પ્રેમ ???*
*ભૂરો: "જો તમે જયાજીના પગ દબાવો તો તે ફરજ અને રેખાજીના દબાવો તો તે પ્રેમ..."*
*અમિતાભે ભૂરાને સીધો 7 કરોડનો જ ચેક આપી દીધો- બોલો !!!* 😂😁