માંગી માંગીને શું ચાવી માંગી?
માંગ્યા વગર જ આખું લોકર દઇ દઉં.
ભર્યો છે તેમાં કોઈની યાદોનો ખજાનો,
ચાવી થી વારંવાર ખોલીને ન કર પરેશાન મુજને,
એક ને ભૂલું ત્યાં બીજી યાદ ,
યાદ ન કરાવ મુજને.
સાંભળ્યું છે કે કોઈની યાદ માત્રથી જીંદગી જીવાય જાય.
અહી તો મરવું પણ મશ્કેલ..
તું ચાવી માંગી પરેશાન ન કર મુજને.
-Dharmisita Mehta