મોટૂ
અરે છોટૂ
મારી સામું કોઈ છોકરી જોતી કેમ નથી ?
છોટૂ
તું એક કામ કર
તું ટકલો થઈ જા
મોટૂ
સારું ભાઈ
આજે જ ટકલો થઈ જવ છું હું
અરે છોટૂ
તારી વાત સાચી છે
હવે છોકરીઓ મારી સામું જોવે છે 😄😄😄
છોટૂ
અરે મોટૂ એ તારી સામું નથી જોતી
એ તો તારા ટકલા સામું જુએ છે 😄😄😄🤣🤣🤣
મોટૂ
એમ કરીને તે મને બેવકૂફ બનાવ્યો
અને મારે માથે ટકો કરાવ્યો 😂😂😂😂
છોટૂ
હાં 😄😄😄🤣🤣🤣🤣
નરેન્દ્ર પરમાર ✍️