પત્ની
સ્વામી જી,ઘણા દિવસો થઈ ગયા
તમે કોઈ જોક્સ નથી સંભળાયો મને ?
પતિ
ઓકે સાંભળો તમે
રોજ ઓફિસમાં મેડમ મને લાઈન મારે છે
પણ હું શું કરું ????
મારી પત્ની નો ડર,મને હર ઘડી સતાવે છે ...😄🤣
પત્ની
એટલે તમે ઓફિસે થી રોજ મોડા આવો છો એમ ને
હું અત્યારે જ મારા પિયરમાં જાઉં છું
છુટાછેડા ના કાગળ તૈયાર રાખજો તમે 😠😠😠
પતિ
ઓ મેરી જાન
આ તો એક જોક્સ હતો
તું અત્યારે જ મારી સાથે ચાલ
મારી ઓફિસમાં બધા જ પુરુષ જ છે કોઈ મેડમ નથી 😂
😂😂😂
પત્ની
આ તો સરસ કહેવાય 😄😄😄😄🤣🤣🤣
હવે હું કંઈ નથી જતી, તમારી સાથે જ છું 😄
નરેન્દ્ર પરમાર ✍️