Gujarati Quote in Poem by Nirmal Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બારમા પછી બોર્ડનું રીઝલ્ટ આવ્યું, અને રિઝલ્ટ લેવા ગયા ત્યારે છુટા પડતી વખતે એક છોકરો છોકરીને કહે છે કે સાંભળે છે કે આગળ ભણવું ના હોય તો પણ કોલેજમાં એડમિશન તો લેજો દરરોજ તમને જોવાની મજા આવશે.

બસનો પાસ કઢાવજો દરરોજ સૌથી પહેલા તમારી જગ્યા રોકવાની મજા આવશે.

કદાચ બસનો પાસ ના કઢાવો તો કંઈ નહીં , પણ ગામ ની રીક્ષામાં તો બેસજો , પાછળ બેસીને રીક્ષાના દર્પણમાં તમારો ચહેરો જવાની મજા આવશે.

બસ સ્ટેશનથી ઉતર્યા પછી મારી સાથે ના ચાલે તો કંઈ નહીં પણ મારી આગળ ચાલજો તમારા પગલામાં પગ મુકવાની મજા આવશે.

✍️Nirmal Rathod
Coordinator of Gyan Munch

Gujarati Poem by Nirmal Rathod : 111834172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now