પ્રેમ કર્યો અનહદ❤️
પણ હકદાર ન કહેવાયા 🥺
હાથ માં તો એમનો હાથ હતો
પણ હાથ જ ન મળ્યા...😔
ખબર પછી અમને પડી કે
અમે તો એમના નામ ની લકિર જ
એ હાથ માં ન લાવ્યા ...😒
પણ છતાં અમે હતા ખુશનસીબ,
કેમ કે
થોડા માં આપ્યું એમણે અમને ઘણુ 😍
જે તો કંઈ કેટલાય એમના નસીબ માં પણ
ન લખાવી ને લાવ્યા....
💘😍