એક માતા ની વેદના, જ્યારે મેં અનુભવી
ત્યારે મારું હ્દય જાણે, ચિરાઈ ગયું...
તો એ માતા કે જે એ ભોગવી રહી છે
તેનું શું શું નહીં થતું હશે?🥺
એમ નવ મહિના ઉદર માં
ને પછી
નવ વર્ષ પોતાની સાથે રાખ્યા પછી
એમ ક્યાં બીજા ને સોંપવું સહેલું જ હોતું હશે?😔
જાણે હ્દય ના ટુકડા ને નહીં
પરંતુ પોતાના હ્દય ને જ,
પોતાના શરીર થી અલગ કરીને
જીવવાનું ક્યાં સહેલું હોતું જ હશે???😒
Anurag basu*