1 ને 1 મળીને 2 થાય તો એ [ગણિત]
1 ને 1 મળીને 11 થાય તો એ [સંગઠન]
1 સાથે 1 મળીને 1 જ થાય તો એ [પ્રેમ]
1 સાથે 1 મળીને 0 થાય તો એ [અધ્યાત્મ]
1 ને 1 સાથે મળવા દેવામાં જ ના આવે તો એ [કૂટનીતિ]
જ્યારે 1 ને 1 ની વિરુદ્ધ માં ઉભો કરવામાં આવે તે
[રાજનીતિ]
-Jayesh Vaghela