🎭. 🎭. 🎭. 🎭. 🎭.🎋 *સરસ મજાની ન સમજાય તેવી વાત*🎋
🔵 *કૂતરા* ને *ત્રણ દિવસ ખવડાવો*, તે તમને *ત્રણ વર્ષ યાદ રાખશે*, અને *વ્યક્તિ* ને *ત્રણ વર્ષ સુધી ખવડાવો*, તે તમને *ત્રણ દિવસ માં ભૂલી જશે*.
🔵 *"આજ નું કડવુ સત્ય"* - *પહેલાંના* જમાનામાં *લોકો એકબીજા ની હિંમત વધારતાં હતાં*, હવે *આજકાલ બ્લડપ્રેશર વધારે છે.*
🔵 માત્ર *દેખાડો કરવાં* માટે *સારાં ક્યારેય ના બનશો*, *ઉપરવાળો* તમને ફક્ત *બહારથી નહિ અંદરથી પણ ઓળખે છે.*
🔵 *દિલ દરીયા જેવુ* રાખવું, *નદીઓ સામે થી મળવા આવશે*, *વ્યક્તિ* શું છે એ *મહત્ત્વ નું નથી* પણ એ *વ્યક્તિ માં શું છે એ બહું મહત્ત્વ નું છે*
🔵 જયારે *કારણ વગર આનંદ ની અનુભૂતિ થાય* ત્યારે *સમજવાનું કે આ જગત માં કોઈ ને કોઈ તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે* .
🔵 જે વ્યક્તિ *ધીરજ ધરી શકે* છે, એ વ્યક્તિ *ધાર્યું કરી શકે* છે, *દિવા* નું પોતાનું કોઈ *ધર નથી હોતું* પણ *જ્યાં મુકો* ત્યાં *અજવાળું કરે* છે.
🔵 *ખામી* ઓ તો *દરેક માં હોય* છે,, *ફરક* બસ *એટલો* જ છે કે *પોતાની નથી દેખાતી બીજા ની દેખાય છે*.
🔵 માત્ર *સુરજ ઉગવા થી* *અંધકાર દૂર થતો નથી*, અજવાળાં માટે તો *આંખો પણ ખોલવી પડે છે.*
🔵 *ભરોસો* રાખજો *ઉપર વાળા પર* , જે *અહીં સુધી લાવ્યો* છે એ ક્યાંક *આગળ પણ લઈ જ જશે*,. *ઈશ્વર સાચાં ને ઓછુ આપે* છે પણ *સાથ પૂરો આપે* છે, *ખોટા ને બધુ આપે* છે પણ *સાથ નથી આપતો.*
🔵 જે *વ્યક્તિ* બહુ જ *ગુસ્સે થાય* છે તે *સાચા હોય* છે, બાકી *જુઠા વ્યક્તિ હંમેશા હસતાં હોય છે.*
🔵 *બિન્દાસ હસો* શું *"ગમ"* છે.
*જિંદગી માં ટેન્શન* કોને *"કમ"* છે.
*સારૂ અને ખરાબ* તો કેવળ એક *"ભ્રમ"* છે.
*જિંદગી નું નામ* જ *કભી ખુશી કભી "ગમ"* છે.
🍇 *શાકભાજી ના ઢગલા માંથી લગભગ બધાં વીણી વીણી ને ખરીદે છે*
છતાં મજાની વાત એ છે કે *આખો ઢગલો વેચાઈ જાય છે અને... બધાં સારૂ જ લઈ જાય છે...!!!*
*જીંદગી નું પણ કંઈક એવું જ છે...!!!*
🏵️. 🏵️. 🏵️.