અમારી સોસાયટી માં *નવરાત્રી* નીમીતે ભવ્ય પોગ્રામ રાખવા મા આવેલ છે જેના નવ દીવસ ના કલાકાર છે....
પ્રથમ નોરતે *Kinjal Dave*
બીજે નોરતે *Atul Purohit*
ત્રીજે નોરતે *Geeta Rabari*
ચોથા નોરતે *Kirtidan Gadhvi*
પાંચમે નોરતે *Falguni Pathak*
6 છઠ્ઠા નોરતે *Arijit Shingh*
7 સાતમે નોરતે *Neha Kakkar*
8 આઠમે નોરતે *Badshah*
9 નવમે નોરતે *Osman Mir*
*ખાસ નોંધઃ* કલાકારો થી હજી વાત ચાલુ છે
હજુ કોઈ ફાઈનલ નથી પણ
અમારા પ્રયત્નો ચાલુ છે
નઈ તો પછી આ બધા કલાકારો ની કેસેટ વગાડીને
મોજ કરશુ.....!
😁