*જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ નરેન્દ્રભાઈ મોદીજી*
૧૭-૯-૨૦૨૨
આપણાં ગુજરાતના લોક લાડીલા છે,
નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મ દિન છે.
વડનગરમાં હીરાબાની કૂખે જન્મ્યા છે,
વડાપ્રધાન પદે રહી ગાદી શોભાવી છે.
મોદી કુંટુંબમાં અનમોલ રત્ન નરેન્દ્રભાઇ
ચા વેચીને લક્ષ પ્રાપ્ત કર્યું એ નરેન્દ્રભાઇ
રાષ્ટ્રની સેવાનો રંગ બાળપણથી હતો,
દેશ સેવા કાજે સંસાર ત્યાગ્યો હતો.
રાજકારણમાં સંઘર્ષ ઘણો વેઠ્યો છે,
પૂરી નિષ્ઠાપૂર્વક કર્તવ્ય નિભાવ્યું છે.
તેર વર્ષ રહ્યાં ગુજરાતના મુખ્યમંત્રી પદે,
૭૨ માં જન્મ દિવસની શુભેચ્છા સૌ દે.
ભારતના પ્રધાનમંત્રી માટે દુવા માગી છે,
સ્વસ્થઅને નિરોગી રહો એ દુવાઓ છે.
ભાવના પાઠવે જન્મદિને શુભેચ્છાઓ,
લાડીલા દેશનેતા અર્પું શુભકામનાઓ.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖