શ્રી નરેન્દ્રભાઈ મોદી ને તેમના જન્મદિવસ
નિમિતે એક નાનકડી ભેટ...
એવા એક નેતા જોયા....
મેં ઘણા સમયે
તન મન થી સમૃદ્ધ હોય
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
આડમ્બર ને મિથ્યા માનતા હોય
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
દ્રઠ નિશ્ચય, મજબૂત મનોબળ હોય
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
સિંહ જેવી ચાલ હોય
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
વાત જેની દુનિયા માન થી માને
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
એવા પરિવારવાદ ને નાબૂદ કરતા
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
સામાન્ય માણસ પોતાના કાર્યો થી
વિશ્વ વિખ્યાત પ્રધાનમંત્રી
બની દેશ ની સેવા કરતા હોય
એવા એક નેતા જોયા...
મેં ઘણા સમયે
ભારત સર્વોપરી હતું, છે, અને રહેશે
એવુ નાગરિકો ને વિશ્વાસ અપાવતા
એવા એક નેતા જોયા...
જીવેમ શરદ: શતમ.... 🙏🙏🌹🌹
હિરેન વોરા
તા. 17/09/2022