જેઓના વ્યક્તિત્વના ઉજાસ સિદ્ધિરૂપે સમગ્ર વિશ્વ ફલક પર પથરાયેલ છે.
માનવતાના ઉપવનમાં જેઓએ ચાહતનું પોતાનું આકાશ રચ્યું છે.
સિદ્ધિ, સમર્પણ, શૌર્યતા, સત્યતા અને સત્યના પંચામૃત થકી જેઓ સતત અભિષેક પામી રહ્યા છે.
કાર્યશૈલીની ઝબક સૂઝે જેઓના નેતૃત્વ થકી સમગ્ર ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે તેવા લોકલાડીલા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.