Gujarati Quote in Poem by Megha Rawal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાન્હા
ઉત્સવમાં હું કૃષ્ણ છું, ઉત્સવમાં હું કૃષ્ણ છું
ને પ્રેમમાં રાધા રાણી !!!
મૈત્રી મારી સુદામા જેવી!
અર્ધાંગિની હું રુકમણી,
કણ કણ મા તું, તારી રજકણમાં હું,.
કણ કણમાં તું તારી રજકણમાં હું.
જીવન સફર મારો વાંસળી તારી!!!
ક્યાંક રોકાવું તો ક્યાંક લહેરાતી નારી.
ઉત્સવમાં હું કૃષ્ણ છું અને પ્રેમમાં રાધા રાણી.
સચ્ચાઈ એ જ ધર્મ મારો,
લાગણી તારી ને વેદના મારી!!!
આત્મસન્માન જ્યારે ઘવાય તો?????
હું જ સુદર્શન ધારી!!!!!
ઉત્સવમાં કૃષ્ણ છું ને પ્રેમ માં રાધા રાણી!!!!!!!
કે ઉત્સવ માં હું કૃષ્ણ................
મેઘા....

Gujarati Poem by Megha Rawal : 111832248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now