ડોશો 👨🏻🦳ડોશીને બહુ પ્રેમ કરે
જ્યાં જાય ત્યા તેની પાછળ પાછળ જાય
ડોશી 🧟♀️કંટાળી ગઈ હતી
એકવાર ડોશીમા ના પિયરથી ફોન આવ્યો થોડા દિવસ આવો પરંતુ ડોસાનું👨🏻🦳 શું કરવું
તો એને યુક્તિ કરી કે ચાલો આપણે સંતાકૂકડી🤼♀️ રમીએ
તમે સંતાઈ જાવ હું તમને પકડું જેવા ડોસા 👨🏻🦳સંતાયા ડોશીમાએ 🧟♀️ બાજુની રૂમમાંથી પેટી લીધી અને પિયર તરફ રવાના થયા
પિયર જઈ ડોસી🧟♀️ વિચારે કે હાસ હવે હું શાંતિથી રહીશ પિયર જઈને પેટી ખોલી
પેટી માથી ડોસો👨🏻🦳 બહાર આવ્યો અને કહે થપ્પો.🥳😜