ઉંમર વૅ જ્યાં સુધી અઠ, ત્યાં સુધી કઢે વૅઠો સટ.
ઉંમર સોળો લગે મસ્ત, ઈ ત્યાં સુધી પેન્ઢ વે વ્યસ્ત.
ઉંમર વી જી જી વરે, કૉર ધંધો કૅણુ ઈ જ પેયો નેરે.
ઉંમર પંજી મેં પેણે, છોકરી ખાંસી ખપે નકે નેણે.
ઉંમર ત્રી મેં અચે ત્રાણ, અચે અનુભવજી ખાણ.
ઉંમર ચાલીજી ચતુર, કિક નવા કરે પયો ઈ ફેતુર.
ઉંમર આવી એકાવન , સભરે હાણે વેણુ પોધો વન.
ઉંમર અચે જડે પંચાવન ,તડે ફેટે વેઠો થોડો તન.
ઉંમર આવી જડે સઠ, હલેલા ખણની પે ભેગી લઠ.
ઉંમર સીત્તેર મેં સા ચડે, નેત નવી માધાઈ સે લડે.
ઉંમર એસી મેં ઉઠી ને સગે, સંસાર ભેંકાર લગે.
ઉંમર નેવું મેં નામ જપે, ભગવાન પોય રામ ખપે.
નર ચે ઉંમર સો જી કી ગેરંટી નાય, જી હલો એનમે જ સુખ આય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા