પ્રેમ અને ભરોસો ક્યારેય ન ગુમાવો કારણ કે
પ્રેમ દરેક માટે નથી હોતો અને વિશ્વાસ દરેક પર હોતો નથી..
અઢળક સવાલોની વચ્ચે રાધા કૃષ્ણને પૂછે કે
"પ્રેમ એટલે શું?" ત્યારે કૃષ્ણ હસીને જવાબ આપે છે કે
"બધા મારી પાસે આવે અને હું તારી પાસે !!"
ચાર મિનિટ વાત કરવા માટે ચોવીસ કલાક સુધી હસતાં હસતાં..રાહ જોઈ શકે એ જ વ્યક્તિ કોઈને પ્રેમ કરી શકે.
સમયના બંધન નથી હોતા
ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા,
કહે છે લોકો બીજો પ્રેમ કરી લો,
કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના
અલ્પવિરામ નથી હોતા...
જે વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરતી હશે એ વ્યક્તિ તમારી હજારો ભૂલો કે હજારો ખામી જાણવા છતાં પણ
તમને છોડીને નહિ જાય..!!
લેખ લખનાર વિધાતા પણ ત્યારે રોયા હશે
જ્યારે રાધા કૃષ્ણ એ છેલ્લી વાર એકબીજાને જોયા હશે..
મનુષ્ય ને પ્રેમ નુ મુલ્ય સમજાવા માટે વિધાતાએ પ્રેમ સાથે બીજી પણ બે રચના કરી છે અને એનુ નામ આપ્યુ છે 'વેદના' અને 'વિરહ'
જે મળે છે એનો મનમેળ નથી,
જ્યાં મનમેળ છે, એને મળવાનો મેળ નથી...
ઇશ્વરે આનું નામ પ્રેમ રાખ્યું છે...
“#સાચાપ્રેમ
નો અંત નથી થઈ શકતો
કેમકે સાચો પ્રેમ કદી ખતમ નથી થતો
રાધા અષ્ટમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને 🙏
જય શ્રી રાધે કૃષ્ણ જી 🙏🙏