ધારો કે કલ્પના કરો જો યોગેશ્વર પહેલા ની જેમ દ્વારકા ના દરિયા માં બધું ડુબાડે તો આ કળિયુગ માં એને કેટલી વધુ મહેનત કરવી પડે . મૂળ સંઘી અસુરો આખા દેશ માં પ્રસરેલા છે. અમારા મુંબઈ માં તો ખાસ . બિચારું અમારું પ્રિય મુંબઈ . મુંબઈ થી લઇ ને ઇન્ડિયા ના લગભગ દરેક જ પ્રાંત . આપણે વાત અહીં ફકત સંઘી અસુરો ની કરીએ છે. પણ સૂકા ભેગું લીલું બળે એનું દુઃખ તો થાય .