શ્રાદ્ધમાં માનતા હો કે ના માનતા હો.
તો પણ કાગવાસ જરૂર નાખજો. તમે કોઈ દિવસ પીંપળો કે વડને ઉગાડ્યો છે ?🌳કે કોઈને ઉગાડતા જોયો છે ? 🌳પીંપળો કે વડનાં બીજ મળે છે ?
🌳જવાબ છે ના. !!!🌹
🌳વડ કે પીંપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે.🌳કારણકે કુદરતે આ બે લોકોપયોગી 🌳 વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે🌳આ બન્નેના ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે🌳 બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિ .
🌳કાગડા તે ખાય ને જ્યાં જ્યાં વિષ્ટા કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે છે.
🌳પીંપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક o2 ઓક્સિજન છોડે છે🌳અને વડ ના ઔષધીય. ગુણો અપરંપાર છે.🌳જો આ બે વૃક્ષો જીવાડવા માટે હોય તો કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી. માટે કાગડાઓને કોઇ પણ ભોગે બચાવવા પડે.
🌳એ કેમનું ?
🌳તો કાગડા ઓગસ્ટ - સપ્ટેમ્બર મહિના માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે 🚩ઋષિઓએ કાગડાના બચ્ચાઓ ..ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે 🚩શ્રાદ્ધ ની ગોઠવણ કરી. જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય
🙏🏾એટલે મગજ દોડાવ્યા વગર પિતૃઓમા આસ્થા રાખી શ્રાદ્ધ કરજો પ્રકૃતિનાં રક્ષણ માટે !!
🚩 હિન્દુ સંસ્કૃતિ ની તમામ 🎷ધાર્મિક પરંપરાઓમાં વ્યકતિગત કે પ્રાકૃતિક સંરક્ષણજેવા વિવિધ કાર્યો જોડાયેલા છે. જે સંકુચિત કે અવૈજ્ઞાનિક નથી. મને ગર્વ છે.