🌹સુપ્રભાત🌹
તમે શિખર પર વિરાજમાન, અને
અમે તો સાવ તળેટીના માણસ.

તમારે આંગણે રોજરોજ દિવાળી,
વર્ષે અમે એકાદ ધુળેટીના માણસ.

રચનાકાર- જયદીપ નાણાંવટી

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111829727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now