તારી દુનિયામાં તું દુઃખી હતી,
તેથી સુખ આપવા આવ્યો હતો !
તને સહારો મારો સાંપડ્યો,ખુદ હું તૂટી ગયો !
બાકી મારી દરેક નસમાં કોઈ રોગ ન્હોતો !
ભરોંસો તૂટી ગયો આ હ્રદયરોગ આવ્યા પછી.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111829659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now