જો સમજે છે લાગણી તો વિશ્વાસ પણ રાખ ને!
વિશેષ છે પ્રેમ તો એ સ્થાનને અકબંધ રાખ ને!
અદ્રશ્ય હવા પણ કેમ છઁછેડી જાય?
દોસ્ત! સ્વાભિમાન ઉપજે એવા પ્રેમને વહેતો રાખ ને!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111829349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now