એક ફુલ ને પામવા ,
આખું ઉપવન ઉજાડાય નહીં ,
ફોરમને મહેસુસ કરાય ,
સ્પર્શી શકાય નહીં...

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111829022
ધબકાર... 4 year ago

સ્પર્શ શબ્દોનો હોય કે લાગણીઓનો, બસ છેતરામણો રહ્યો મારો તને...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now