સ્મૃતિના કેટકેટલાંય પડલો ને
તેમાં ચહેરો રહે એક નો એક.
રોજ આવે સ્વપ્નો અનેક ને
તેમાં ચહેરો રહે એક નો એક!

Gujarati Poem by Nisha Patel : 111828863
ધબકાર... 4 year ago

સ્વપ્ન થોડું છે તો અફસોસ કરે છે! ભાગ છે હૃદયનો જે બસ ધબકે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now