🌷સુપ્રભાત🌷
એક ચિંતન
"જુવાની" શબ્દનો પ્રાસ "દીવાની" સાથે મળે છે, અને "શાણપણ" શબ્દનો પ્રાસ "ઘડપણ" સાથે.

આ માત્ર યોગાનુયોગ જ છે કે પછી કુદરતી સંયોગ?

લેખક- જયદીપ

Gujarati Good Morning by Dr. Bhairavsinh Raol : 111828034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now