શૈશવના સંસ્મરણોના મોલ
તું એને ત્રાજવેથી ના તોલ
ભલે વિસરાયા દીધેલા કોલ
પ્રીતમાં તરબોળ હતાં એ બોલ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111827834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now