આપી છે ઈશ્વરે દરેક નારીને
એક મહાન શકિત
જેનુ નામ છે સહન શકિત

હોય ચડિયાતો કે સમોવડો નર દરેક શકિતમાં
પણ સહન શકિતમાં તો આજ પણ નારી જ ચડીયાતી છે.....

યોગી

-Dave Yogita

Gujarati Whatsapp-Status by Dave Yogita : 111827674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now