🌹સુપ્રભાતમ્ 🌹
સત્ય અને પ્રમાણિકતાના
રસ્તા પર બહુ ઠોકરો વાગશે,

પીડા પણ બહુ થશે અને મંજીલ
પણ બહુ ઝડપથી નહી મળે.

પરંતુ જ્યારે મંજીલે પહોંચશો તો,
તમારા જેટલો સુખી વ્યક્તિ,
આ દુનિયામાં કોઈ નહી હોય...!!!

💐🙏💐

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111827186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now