તમને ફીલ થાય,અમારો પ્રેમ..
તો પણ બહુ જ છે...
તમારા સિવાય ક્યાં
અમારી કોઈ ચાહત છે જ??
પણ કદાચ અમે જ, એમાં ઊણા ઉતર્યા..્
☹️
કે
અમારો પ્રેમ તમને ફિલ કરાવી ન શકયા...😟
પણ તમે તો એમાં બહુ જ માહીર નિકળ્યા...😒
કે
આટલા વર્ષે પણ ,
અમે તમારો પ્રેમ ફિલ કરી શક્યા..😔
અનુરાગ બાસુ*