હવે સંઘી ગુરુઓ, બાબાઓ , બાપુઓ , લેખકો , લેખિકાઓ , મોટિવેશનલ સ્પીકરો અમારા જ્ઞાન નો ઉપયોગ દેશ, પરદેશ માં પોતાના જ્ઞાન રૂપે પેશ કરી દુનિયા ને વહેંચશે . અમે મુસ્કુરાતા મન માં વિચારીશું સાચી વાત લોકો સુધી પહોંચે એ જ અમારા માટે અગત્ય નું છે. બાકી દુનિયાદારી ની અમને સમજણ ઓછી . અમારા હક નું સંઘી ઘણાં લોકો એ છીનવ્યું છે . થોડું વધારે . અંતે અમે સંઘીઓ નો બધો જ હિસાબ સરભર થતો જોવાના છે.