ક્રુષ્ણ એટલે પોતીકું લાગે એવું સરનામું.
વાંસળી, મોરપંખ, માખણ, સુદર્શન ને રાસ,
આ બધું જ અનુભવાય જીવાય અને કૃષ્ણમય થઈ જવાય.
જય શ્રી કૃષ્ણ
Happy Janmashtami
#કૃષ્ણાષ્ટમી
🌹🌹🌹

Gujarati Quotes by Gor Dimpal Manish : 111826679
Ghanshyam Patel 4 year ago

🙏🙏🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now