ગજાવશે ગોકુલને ગાયોને ચરાવનાર
ફોડશે મટુકીઓ માખણને ચોરનાર
પજવશે ગોપીઓને ચિત્તને ચોરનાર
ફેલાવશે સૂર બાંસુરીના મનને મોહનાર
લેશે મધરાતે જન્મ સૃષ્ટિના પાલનહાર
-✍🏻પ્રકૃતિ

Gujarati Religious by પ્રકૃતિ : 111826546
Ghanshyam Patel 4 year ago

🙏🙏🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now