Gujarati Quote in Motivational by Shree...Ripal Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક
પુર અચાનક જ આવે છે....ત્યારે તે બધું એક સાથે જ લઈ જાય છે એમ નથી વિચારતું કે અમુક હું પછી લઈ જઈશ....એવી જ રીતે જીવન માં અમુક પરિસ્થિતિ અચાનક આવે છે ત્યારે સમયની રાહ નથી જોવાતી પણ એ જ સમયે કાર્યો પતાવા પડે છે .....યુદ્ધ અચાનક શરૂ થાય ત્યારે સૈનિક વિચારે કે મને યુદ્ધ કરતા આવડે છે પણ મારે પહેલા પરીક્ષા આપવા ની બાકી છે પહેલા પરીક્ષા આપી દઉં તો એમ ના ચાલે....આપણે જે કાર્ય કરતા હોઈએ તેની સાથે ન ધારેલી કોઈ પણ પરિસ્થિતિ આવે.... તેને હેન્ડલ કરતા આવડે તો જ જીવન સાર્થક બને.

-Shree...Ripal Vyas

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111826436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now