તારી ને મારી વચ્ચે એક બારી,
નાની સરીખી બારી,
જોયા કરે તું મને
ને અનુભવ્યાં કરું હું તને
સતત, પ્રીતમ!
લાવ ખોલી જોઉં બારી,
ને સ્પર્શી જોઉં તને હવે તો!
તારી ને મારી વચ્ચે એક બારી,
નાની સરખી બારી!

Gujarati Poem by Nisha Patel : 111826434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now