મળી ગયું એક ફૂલ રસ્તામાં
સુગંધ પ્રસરી મુજમા .
શું? વાત હતી એના હૃદયમાં
એનાથી, હું સાવ અજાણ.
એક એના સ્મિતનું અત્તર.
મળ્યો હું, મુજ મુજમાં.

-sweety amit shah 'અંશ '

Gujarati Poem by sweety shah : 111826373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now